અટલ સ્નેહ યોજના (નવજાત શિશુ માટે)/Atal Sneh Yojana

આ યોજનાનો લાભ 0 થી 18 વર્ષ ની ઉંમરના બાળકો ને મળવા પાત્ર છે. જન્મજાત ખામીઓનું સ્ક્રીનીંગ અત્યાર સુધી બાળક થોડું મોટું થયા પછી જ તેની જન્મજાત ખામી અંગે ખ્યાલ આવતો હતો, હવે જન્મના ૪૮ કલાકની અંદર શિશુનું પરીક્ષણ થશે અને તાત્કાલિક નીચે મુજબની બીમારીઓની સારવાર મળશે.

રેશનકાર્ડમાં નામ ઉમેરવા માટે જરૂરી પુરાવા

એ જ રીતે, રેશનકાર્ડમાં નોંધાયેલ નવી વહુનું નામ ઉમેરવા માટે લગ્નનો કોઈ પુરાવો, પતિનું રેશનકાર્ડ, પુત્રવધૂના પિતાના રેશનકાર્ડમાંથી નામ કાઢી નાખવાનું પ્રમાણપત્ર અને આધાર કાર્ડ (જેમાં પતિનું નામ દાખલ કરેલું હોય) તે સહિતના ડોક્યુમેન્ટ ફોર્મ સાથે જોડવાના રહેશે.

રેશનકાર્ડ વિભાજન કે અલગ કરવા માટે જરૂરી પુરાવા

શું તમે રેશનકાર્ડ વિભાજન ફોર્મ શોધી રહ્યા છો તો તમે અમારી વેબસાઈટ ની મદદથી નવું રેશનકાર્ડ કેવી રીતે મેળવવું અથવા નવા રેશનકાર્ડ માં નામ કેવી રીતે દાખલ કરો કે રેશનકાર્ડ વિભાજનની અરજી કેવી રીતે કરવી તેની સંપૂર્ણ માહિતી આ આર્ટીકલ ની મદદથી મેળવીશું.

ડુપ્લીકેટ રેશનકાર્ડ મેળવવા માટે જરૂરી પુરાવા

આજના લેખમાં આ૫ણે રેશકાર્ડ યોજના (ration card Gujarat) વિશે માહિતી મેળવશુ જેમાં આ૫ણે નવુ રેશનકાર્ડ કઇ રીતે મેળવવુ, રેશનકાર્ડમાં નવુ નામ કઇ રીતે ઉમેરવુ, નામ કમી કરાવવુ, નામ-સરનામુ સુઘારવુ, રેશનકાર્ડનુ વિભાજન કરવુ વિગેરે સેવાઓ તથા રેશનકાર્યમાં આ૫ને કેટલુ અનાજ મેળશે તેમજ તમારી નજીકની સસ્તાઅનાજની દુકાન, રેશનકાર્ડ ઘારકોની યાદી વિગેરે માહિતી વિસ્તારપૂર્વક મેળવશુ.

કુપોષણ મુક્ત ગુજરાત અભિયાન

કુપોષણ-મુક્ત-ગુજરાત-અભિયાન-યોજના

પોષણ અભિયાન (અગાઉ NNM તરીકે ઓળખાતું) 8મી માર્ચ, 2018ના રોજ કુપોષણ મુક્ત ભારતના સંકલ્પ સાથે શરૂ કરવામાં આવ્યું હતું. આ અભિયાનનો હેતુ દેશમાંથી તબક્કાવાર કુપોષણ ઘટાડવાનો અને 0 થી 6 વર્ષના બાળકો, કિશોરીઓ, સગર્ભા સ્ત્રીઓ અને સ્તનપાન કરાવતી માતાઓની પોષણની સ્થિતિમાં સુધારો લાવવાનો છે

રાષ્ટ્રીય પરિવાર નિયોજન યોજના/Rastriya Parivar Niyojan Yojana

રાષ્ટ્રીય-પરિવાર-નિયોજન-યોજના.

મહિલા લાભાર્થી માટેઃ લગ્ન કરેલ હોય તેની ઉમંર રર વર્ષ થી ૪૯ વર્ષની વચ્ચેની હોવી જોઇએ તથા એક તેને બાળક હોવું જોઇએ અને તેની ઉમંર ૧ વર્ષથી વધારે હોવી જોઇએ, પતિનું નસબંધી ઓપરેશન ન થયેલ હોવું જોઇએ (બે માંથી એક આ પધ્ધતિ ન અપનાવેલ હોવી જોઇએ, તેની માનસિક અવસ્થા સારી હોવી જોઇએ).

વિધાલક્ષ્મી બોન્ડ યોજના/Vidyalaxmi Bond Yojana

વિધાલક્ષ્મી-બોન્ડ-યોજના

સમગ્ર રાજ્યમાં કન્‍યા-કેળવણીનું પ્રમાણ વધારવા ૩૫ ટકાથી ઓછીી સ્‍ત્રી સાક્ષરતાવાળા ગામોમાં ૧માં ૧૦૦ ટકા કન્‍યાઓનું નામાંકન થાય અને નવીન પ્રવેશ મેળવનાર ધોરણ-૭ સુધી અભ્‍યાસ ચાલુ રાખે તે માટે વિદ્યાલક્ષ્‍મી બૉન્‍ડ યોજના દાખલ કરેલ છે.

પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્વ અભિયાન/Pradhan Mantri Surakshit Matritva Abhiyan

વિધાલક્ષ્મી-બોન્ડ-યોજના.

કેન્દ્રીય સ્વાસ્થ્ય તેમજ પરિવાર કલ્યાણ મંત્રી શ્રી જે પી નડ્ડાએ પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્વ અભિયાન (પીએમએસએએ)ને વ્યાપક સમર્થન માટે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો છે. કેમ કે, આ કાર્યક્રમ હેઠળ એક કરોડથી વધુ પ્રસુતાઓની તપાસ કરવામાં આવી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યું કે ભારતનાં માનનીય પ્રધાનમંત્રીની પરિકલ્પના એ હતી કે 9 મહિનાની ગર્ભાવસ્થાનાં પ્રતિક રૂપે દર મહિનાની 9 તારીખ ગર્ભવતી મહિલાઓને સમર્પિત હોવી જોઈએ. તેમના દ્રષ્ટિકોણને પૂર્ણ કરવા અને દેશભરમાં ગર્ભવતી મહિલાઓનાં વ્યાપક તેમજ ગુણવત્તાપૂર્ણ પ્રસવ પહેલા તપાસ સુનિશ્ચિત કરવા માટે પીએમએસએમએ કાર્યક્રમને 2016માં શરૂ કરાયો હતો.

શાળા આરોગ્ય- રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ

શાળા-આરોગ્ય-રાષ્ટ્રીય-બાળ-સ્વાસ્થ્ય-કાર્યક્રમ.

રાજ્ય સરકારે 12 જૂન, 2023 થી એટલે કે 20મા શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમના પ્રથમ દિવસથી ‘શાળા આરોગ્ય-રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ’ (SHRBSK) હેઠળ રાજ્યના બાળકો માટે મફત આરોગ્ય તપાસ અભિયાન શરૂ કર્યું છે. આ અભિયાન આગામી 30 દિવસ સુધી સઘન રીતે ચલાવવામાં આવશે.

સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) યોજના/Nirmal Bharat Abhiyaan

સ્વચ્છ ભારત મિશન ભારત સરકાર દ્વારા અમલ માં આવેલ સામુદાયિક નેતૃત્વ સાથેનું સંપૂર્ણ સ્વચ્છતા કાર્યક્રમ છે . જે માંગ આધારિત અને લોકોભિમુખ સ્વચ્છતા પ્રોગ્રામ છે. જેમાં ભારત સરકાર અને રાજ્ય સરકાર નો નાણાંકીય હિસ્સો ૭૫:૨૫ ના પ્રમાણ માં છે. યોજનાનો પ્રાથમિક ઉદ્દેશ ગુજરાત રાજ્ય ને વર્ષ ૨૦૧૯ સુધીમાં ખુલ્લુ મળોત્સર્જન રહિત બનાવવાનું છે.