કોને લાભ મળે?
બીપીએલ કાર્ડ ધરાવતા કુટુંબની કન્યાને, ૦ થી ૫૦% સુધીનો સ્ત્રી સાક્ષરતા દર ધરાવતા ગામની પહેલા ધોરણમાં દાખલ થતી સરકારી પ્રાથમિક શાળાની કન્યાને મળવાપાત્ર છે.
કેટલો લાભ મળે?
ઉપર મુજબ જણાવ્યાનુસાર વર્ગમાં સમાવિષ્ટ થતી તમામ કન્યાઓને રૂ.૨૦૦૦/- નો બોન્ડ મળવાપાત્ર થાય છે. જે બોન્ડની રકમ ધોરણ-૮ સળંગ પાસ કર્યા બાદ વ્યાજ સાથે પરત આપવામાં આવે છે.
લાભ ક્યાંથી મળે?
જે-તે શાળા માંથી.