મતદારયાદી માંથી નામ કમી કરવા માટે
મતદારયાદીમાં નામ કમી કરવા માટે ફોર્મ નં-૭ ભરવાનું હોય છે. ફોર્મ ઓનલાઇન/ઓફલાઇન ભરતી વખતે નીચે મુજબ ની બાબતોનું ધ્યાન રાખવું.
વોટીંગ કાર્ડની ઝેરોક્ષ અને જ્યાં SHIFT થયા હોય તે જગ્યાનું કોઇપણ એક ડોકયુમેન્ટ પાસ પોર્ટ/આધાર કાર્ડ/ હાલનું પોતાના અથવા પોતાના કેમીલી મેમ્બરના નામનુ લાઇટબીલ/વેરાબીલ/ મેરેઝ સર્ટી પૈકીનો કોઈ પણ એક પુરાવો કરજિયાત જોડવો.