Gujarat High Court Assistant Paper with Official Answer Key in PDF (02.07.2023)

The Gujarat High Court Assistant Exam is an important assessment conducted for candidates aspiring to secure a position as an assistant in the Gujarat High Court. This highly competitive exam requires thorough preparation and a comprehensive understanding of the exam pattern and syllabus. In this article, we will explore the significance of the Gujarat High Court Assistant Paper and delve into the official answer key to analyze and evaluate performance.

અટલ સ્નેહ યોજના (નવજાત શિશુ માટે)/Atal Sneh Yojana

આ યોજનાનો લાભ 0 થી 18 વર્ષ ની ઉંમરના બાળકો ને મળવા પાત્ર છે. જન્મજાત ખામીઓનું સ્ક્રીનીંગ અત્યાર સુધી બાળક થોડું મોટું થયા પછી જ તેની જન્મજાત ખામી અંગે ખ્યાલ આવતો હતો, હવે જન્મના ૪૮ કલાકની અંદર શિશુનું પરીક્ષણ થશે અને તાત્કાલિક નીચે મુજબની બીમારીઓની સારવાર મળશે.

અનુસુચિત જનજાતિના વિધાર્થીઓને વિદેશ અભ્યાસ માટે લોન

Videsh Abhyas Loan Sahay For Scheduled Tribes

યોજનાનો ઉદ્દેશ: અનુસૂચિત જનજાતિના વિધાર્થીઓને વિદેશમાં વ્યવસાયલક્ષી અભ્યાસક્રમો/તાલીમ માટે હળવા …

Read more

કુંવરબાઈનું મામેરું યોજના રૂ.૧૨,૦૦૦/- માટે જરૂરી પુરાવા

કુંવરબાઈનું મામેરું યોજના

કુંવરબાઈનું મામેરું યોજના 2023 (Kuvarbai Nu Mameru Yojana In Gujarati) ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવી છે. આ એક સરકારી યોજના છે. જે અંતર્ગત ગુજરાત માં રહેલી દીકરીના લગ્ન સમયે આર્થિક મદદ કરે છે.

ડોક્ટરનો સ્વતંત્ર વ્યવસાય શરૂ કરવા માટે લોન / સહાય મેળવવા માટે

મેડિકલ-ગ્રેજ્યુએટ-ડોકટરો-માટે-લોનસહાય-યોજના

સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના, વિચરતી-વિમુક્ત જાતિના તબીબી સ્નાતકોને ડૉકટરનો સ્વતંત્ર વ્યવસાય શરૂ કરવા માટે મદદ કરવાની જોગવાઈ કરવામાં આવી છે.

કોમર્શીયલ પાયલોટ તાલીમ લાઇસન્સ માટે લોન

કોમર્શીયલ પાયલોટ તાલીમ લાઇસન્સ માટે લોન સહાય યોજના 2023 | Commercial Pilot Talim Loan Sahay Yojana – મિત્રો કોમર્શીયલ પાયલોટ તાલીમ લાઇસન્સ માટે લોન સહાય યોજના શું છે?, આ કોમર્શીયલ પાયલોટ તાલીમ લાઇસન્સ માટે લોન સહાય યોજનનો લાભ કોને મળશે?,

ધો-૧૧ અને ૧૨ સાયન્સના વિધાર્થીઓને ટ્યુશન ફી માટે શિષ્યવૃત્તિ

ટ્યુશન-ફી-માટે-શિષ્યવૃત્તિ

સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત જાતિઓ પૈકી અતિ પછાત જાતિ, વધુ પછાત જાતિ તેમજ વિચરતી વિમુક્ત જાતિના ધોરણ-૧૧ અને ૧૨ના વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતાં વિધાર્થીઓ ધોરણ-૧૦ ની પરીક્ષામાં પ્રથમ પ્રયત્ને ૭૦ ટકા કે તેથી વધુ ગુણ સાથે પાસ કરી ધોરણ ૧૧ વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશ મેળવતા વિધાર્થીઓને ધોરણ ૧૧ માં પ્રથમ વર્ષે રૂ. ૧૫,૦૦૦/- તથા ધોરણ ૧૨ માં બીજા વર્ષે રૂ. ૧૫,૦૦૦/- મળી કુલ રૂ. ૩૦,૦૦૦/- ની ખાનગી ટ્યુશન સહાય તેઓના પિતા/વાલીની વાર્ષિક આવક રૂ. ૪.૫૦ લાખ ધ્યાને લઇ વર્ષ ૨૦૧૪-૧૫ થી યોજના અમલમાં મુકેલ છે.