રહેઠાણનો પુરાવો (કોઇપણ એક)
• લાઇટ બીલની ખરી નકલ.
• રેશન કાર્ડે
• ચુંટણી ઓળખ કાર્ડ ની નકલ
• પાસપોર્ટ ની ખરી નકલ
• ટેલીફોન બીલની ખરી નકલ.
• Post Office Account Statement/Passbook
• Driving License
• First Page of Bank PassBook/Cancelled Cheque
• Government Photo ID cards/ service photo identity card issued by PSU
• Water bill (not older than 3 months)
ઓળખાણનો પુરાવો (કોઇપણ એક)
• ચુંટણી ઓળખ કાર્ડ ની નકલ
• ઇન્કમટેક્ષ પાન કાર્ડની ખરી નકલ.
• પાસપોર્ટ ની ખરી નકલ
• ડ્રાઇવિંગ લાઇસન્સ
• Government Photo ID cards/service photo identity card issued by PSU
• કોઈપણ સરકારી દસ્તાવેજ જેમાં નાગરિકનો ફોટો હોય
•માન્યતા પ્રાપ્ત શૈક્ષણિક સંસ્થા દ્વારા જારી કરાયેલ ફોટો ID
જાતિને લગતા પુરાવા (કોઇપણ એક)
• શાળા છોડ્યાનું પ્રમાણપત્ર
• પેઢીનામુ (તલાટી દ્વારા જારી કરાયેલ કૌટુંબિક વૃક્ષ) અથવા રેશન કાર્ડ સાથેના કુટુંબના સભ્યની જાતિનું પ્રમાણપત્ર
સબંધ દર્શાવતો પુરાવો
• શાળા છોડ્યાનું પ્રમાણપત્ર
• અરજી સાથે રજુ કરેલ સૌગંદનામું.
• પિતા/કાકા/કોઇ નું શાળા છોડયાનાં પ્રમાણપત્રની ખરી નકલ
સેવા માટે જરૂરી પૂરાવા
• અરજી સાથે રજુ કરેલ સોગંદનામું.
• અરજદારનો ફોટો
• જન્મનું પ્રમાણપત્ર
• પિતા/કાકા/કોઇ નું જાતિ અંગેનાં પ્રમાણપત્રની ખરી નકલ
• પિતા/કાકા/કોઇ નું શાળા છોડયાનાં પ્રમાણપત્રની ખરી નકલ
• ગ્રામ પંચાયતના સરપંચ/તલાટી કમ મંત્રી તરફથી આપવામાં આવેલ જાતિના ધખલાની ખરી નકલ
• નગર પાલીકાના પ્રમખશ્રી/ ચીફ ઓફીસરશ્રી તરફથી આપવામાં આવેલ જાતીના દાખલાની ખરી નકલ
કોર્મ ક્યાં મળશે અને અરજી ક્યાં કરવી?
• મામલતદારશ્રી ની કચેરી/તાલુકા વિકાસ અધિકારીની કચેરી/ જીલ્લા સમાજ કલ્યાણ અધિકારી ની કચેરી.
• અથવા digitalgujarat વેબસાઇટ પર થી આવેદન કરી શકો છો.
ખાસનોંધ- કોટો સાથે દાખલો આપવાનો હોઈ અરજદારે રૂબરૂ જવું.
https://www.digitalgujarat.gov.in/DownLoad/pdfforms/s643.pdf