RTE યોજનામાટે જરૂરી પુરાવા-
• બાળક ના પિતા/વાલીના આવકનો દાખલો/પ્રમાણપત્ર (ગ્રામ્ય વિસ્તાર માટે ૧,૨૦,૦૦૦ અને શહેરી વિસ્તાર માટે ૧,૫૦,૦૦૦ થી ઓછી આવક)
• બાળક ના પિતા/વાલીનું રેશનકાર્ડે
• બાળક ના 2 ફોટા
• બાળક નો આધારકાર્ડ જન્મનો દાખલો
• બાળક ના માતા-પિતા/વાલી નો આધાર કાર્ડ
• બાળક ના પિતા/વાલી નો જાતિનો દાખલો
• બાળક ના પિતાનું લાઇટબીલ/વેરાબીલ/જો ભાડે થી રહેતા હોવ તો ભાડાકરાર
• બાળક નું અથવા બાળકના પિતા/વાલીના બેંક પાસબુક
ફોર્મ ક્યાં મળશે અને અરજી ક્યાં કરવી?
• ગુજરાત સરકારશ્રી ની RTE યોજનાની વેબસાઈટ www.rte.orpgujarat.com પર ઓનલાઇન ફોર્મ ભરવાનું રહેશે.
ખાસનોંધ-
• અરજી વખતે બાળકની ઉમર ૫ વર્ષ પૂર્ણ કરેલ હોવી જોઇએ.
• દરેક પુરાવાની 2 સેટમાં ખરી નકલ કરાવવી અને ઓરીજીનલ પુરાવાઓ સાથે રાખવા.
• લઘુમતી શાળા ધ્વારા RTE પ્રવેશ પ્રક્રિયા બાબતે કોર્ટમાં ચુકાદે પેન્ડીંગ હોય લઘુમતી શાળા માં RTE હેઠળ પ્રવેશ કોર્ટ ચુકાદા સુધી લેવો જોઇએ નહિ.
• RTE માં પ્રવેશ માટે ઓનલાઈન વેબસાઈટ નીચે દર્શાવેલ લિંક ક્લિક કરવાથી મળી જશે.