મતદારયાદીમાં સંપૂર્ણ સરનામું સુધારવા માટે

મતદાન યાદીમાં સરનામું સુધારવા માટે(1)

મતદાર યાદી માં સંપૂર્ણ સરનામું સુધારવા માટે ફોર્મ નં-૮-ક ભરવાનું હોય છે. ફોર્મ ઓનલાઇન/ઓફલાઇન ભરતી વખતે નીચે મુજબની બાબતોનું ધ્યાન રાખવું.