NFSA – રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો-૨૦૧૩ અંતર્ગત જરૂરિયાતમંદ (APL-૧ અને BPL રેશનકાર્ડ ધારક) પરિવારોને દરમહીને રાહતદરે અનાજ મેળવવા દાવા અરજીની માહિતી.

હવેથી તમને પણ મળશે અનાજ

ભારત સરકાર ધ્વારા વર્ષ ૨૦૧૩માં NFSA – રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા અંતર્ગત BPL રેશનકાર્ડ ધારક સિવાયના જરૂરિયાતમંદ BPL અને APL-૧ રેશનકાર્ડ ધારક પરિવારોને સરકારશ્રી તરફ઼ થી સસ્તા અનાજની દુકાન મારફતે દરમહિને વ્યકિત દીઠ અમુક ચોક્કસ માત્રામાં રાહતદરે અનાજ આપવામાં આવે છે. જેનો લાભ લેવા માટે અરજદારે દાવા-અરજી કરવાની હોય છે.