61+ Happy Birthday Wishes In Gujarati (જન્મદિવસની શુભકામનાઓ સંદેશ)

Top Happy birthday wishes in Gujarati language: નમસ્કાર મારા પ્યારા મીત્રો આજના આ પોસ્ટ મા હૂ તમારી સાથે Gujarati Birthday Wishes ને શેર કરવાનું છૂ. તો તમને અહીંયા Happy Birthday In Gujarati મળી જશે જેને તમે કોપી કરીને તમારા ભાઈ બંધો ને મોકલી શકો છો. Gujarati Birthday Wishes ને વાહટ્સએપ્પ, સેરચેટ, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને ટ્વિટ્ટર મા શેર કરી શકો છો.

Happy Birthday Wishes In Gujarati Language – જન્મ દિવસ ની શુભકામનાઓ

Happy Birthday Wishes In Gujarati Text

તમારો જન્મદિન છે “ખાસ”
કેમ કે તમે છો
સૌનાં દિલની ‘પાસ’
અને આજે પૂરી થાય તમારી બધી જ “આશ”.

સફળતા… તમને ચૂમે.
સુખ… તમને ગળે લગાવે.
તક… તમને પસંદ કરે.
સમૃદ્ધિ… તમારો પીછો કરે.
પ્રેમ… તમને ભેટી પડે.
શ્રેષ્ઠ મિત્રો… તમારી આસપાસ રહે…
જન્મદિવસની મુબારક !!!

તમારો જન્મદિવસ એ બીજા 365 દિવસના ન​વા વર્ષ​ની યાત્રાનો પ્રથમ દિવસ છે.
આ વર્ષે તમારું નામ વિશ્વમાં ઝળહળે. સવારીનો આનંદ માણો.

ખુશીમાં વીતે તમામ દિવસો
દરેક રાત સુહાની હોય
જે તરફ પણ તમારા પગ પડે
એ તરફ ફૂલોનો વરસાદ હોય.

તમે તમારી સફળતાઓની સીમા બહારનું પ્રાપ્ત કરો,
આ વર્ષે ભગવાન તમને તેના બધા આશીર્વાદ અને પ્રેમ વરસાવશે .. લાંબુ જીવન જીવો,
જન્મદિવસની શુભેચ્છા …

ભગવાન તમને દુનિયાભરનુ સુખ આપે
જીવનમાં દરેક પગલે પ્રગતિ આપે;
તમારા હોઠ પર સદાય સ્મિત રહે;
જન્મદિવસ પર આવી તમને ભેટ આપે

આકાશની ઊંચાઈ પર નામ હોય તમારું
ચાંદની ધરતી પર મુકામ હોય તમારું
અમે તો રહિએ છીએ નાની દુનિયામાં
પણ પ્રભુ કરે કે આખું વિશ્વ તમારું હોય.

ભગવાન મેલી નજરથી
આપને બચાવે.
તમને ચાંદ-સીતારાથી સજાવે
દુખ શું છે એ તમે
ભૂલી જ જાઓ
ભગવાન જીવનમાં આપને
એટલા હસાવે.
જન્મદિનની શુભકામના!

જન્મદિન મુબારક મારા યાર,
ખુશીઓ મળે તમને બેશુમાર,
જન્મદિનની હાર્દિક શુભેચ્છા.

મારા પરમમિત્ર ને જન્મદિવસ પર ખૂબ જ શુભેચ્છાઓ અને તેમની તંદુરસ્તી સારી રહે તેવી કામના કરું છું.

તમે ભૂતકાળમાં જે આનંદ ફેલાવ્યો
હતો એ આજના દિવસે તમને પાછો મળે.
તમને જન્મદિનની શુભેચ્છા.

તમારું આવનારું વર્ષ સુખમય રીતે પસાર થાય એવી પ્રાર્થના સાથે તમારા આ મિત્ર વતી તમારા આ જન્મદિવસ ની દોથા ભરી ભરી ને શુભકામના.

આજનો તમારો દિવસ ઉત્તમ રીતે પસાર થાય,
અને આગામી વર્ષ આશીર્વાદથી ભરેલું હોય એવી કામના કરું છું.
જન્મદિનની શુભેચ્છા. જન્મ દિન મુબારખ.

દૂર છીએ તો શું થયું, આજનો જન્મદિવસ તો યાદ જ છે
તમે નથી પણ તમારો પડછાયો અમારી સાથે છે.
તમે વિચારો છો કે અમે બધા ભૂલી ગયા છીએ,
પણ જુઓ, અમને તમારો જન્મદિવસ યાદ છે..!
જન્મદિવસની શુભેચ્છા ભાઈ પાર્ટી ઉધાર 😉

આજે ફરી નાચવાનો અને ગાવાનો દિવસ આવ્યો છે,
હેપી બર્થડે મારા ભાઈને… 🎂🍫
ભગવાનથી માંગ્યો હતો એક ભાઈ,
પણ ઈશ્વરે અમને કોહિનૂરનો હીરા આપ્યો છે…!

જિંદગીના દરેક પથ ઉપર…
મને એક ગુરુની જેમ માર્ગદર્શન આપનાર,
એક મિત્ર ની જેમ…
મારામાં સંસ્કારોનું સિંચન કરનાર,
મને સતત દિશાસૂચન આપનાર…
એક માત્ર વ્યક્તિ એટલે મારા પપ્પા !
આપ સદૈવ સ્વસ્થ રહો તેવી શુભકામનાઓ !
આપને જન્મદિવસની ખુબ ખુબ શુભેચ્છાઓ!
જન્મદિવસની શુભકામનાઓ.

ઉગતોગતો સૂરજ દુવા આપે તમને, ખીલતો ફૂલ ખુશ્બૂ આપે તમને, અમેતો કઈ નથી આપી સકતા, દેવાવાળો લાંબી ઉંમર આપે તમને.. 🌹 જન્મદિવસ ની શુભકામનાઓ 🌹

હસતા રહો તમે લાખો ની વચ્ચે, ખીલતા રહો તમે કરોડો ની વચ્ચે, રોશન રહો તમે અરબો ની વચ્ચે, જેવી રીતે રહેછે સૂરજ સિતારો ની વચ્ચે. 🌹હેપ્પી બર્થડેય 🌹

જન્મદિવસ છે તમારો, આપે છે અમે તમને આ દુવા, એક વાર જો મળી જઈએ અમે, ના થઈએ ક્યારેય જુદા, સાથ આપીશું જીવનભર નો, આ છે અમારો વાદો,જાન લૂંટાવી દઇશુ તારા પર, આ છે અમારો ઈરાદો.. ❤જન્મદિવસ ની શુભેચ્છાઓ જાનુ ❤️

થાઈ પૂરી દિલ ની બધીજ ખ્વાહીશો તમારી, અને મળે ખુશીઓ નો આશિયાનો તમને, જયારે પણ તમે માંગો આકાશ નો એક તારો, તો ભગવાન આપીદે આકાશ આખો તમને.🌷 હેપ્પી બર્થડે 🌷

ફૂલ ખીલતા રહે જીંદગી ની રાહ મા, ખુશી ચમકતી રહે તમારા હોઠો મા, કદમ કદમ મા મળે ખુશીઓ ની લહેર તમને, દિલ આપે છે આવી દુવા તમને, જન્મદિવસ ની હાર્દિક શુભકામનાઓ 🌷 હેપ્પી બર્થડેય તૂ યુ.

એ દિવસે ભગવાને પણ જસન મનાયો હશે, જે દિવસે તમને પોતાના હાથો થી બનાયો હશે, એમણે આંસુ બહાયા હશે, જે દિવસે તમને અહીંયા મોકલીને, પોતે ને એકલો જાણ્યો હશે..
🌹 હેપ્પી બર્થડેય🌹

જીંદગી કા હર પલ સુખ દે આપકો, દિન કા હર લમ્હા ખુશી દે આપકો, જહાં ગમ કી હવા છૂ કે ભી ના ગુજરે, ખુદા વો જીંદગી દે આપકો. 🌹જન્મદિન કી બધાઈ🌹

શુભ દિન યે આયે આપકે જીવન મે હજારો બાર, ઔર હમ આપકો જન્મદિન મુબારક કહતે રહે હર બાર. 🌷જન્મદિન મુબારક 🌷

જીવનમાં આશીર્વાદ મળે… વડીલોથી,
સહયોગ મળે… નાનાઓથી,
ખુશી મળે… દુનિયાથી,
પ્રેમ મળે… બધા પાસેથી,
આજ પ્રાર્થના છે મારી પ્રભુને.
જન્મદિવસ ની શુભકામના.

ચહેરો તમારો ખિલેલો રહે ગુલાબ ની જેમ
નામ તમારુ રોશન થાય સૂરજ ની જેમ
દુઃખમાં પણ હસતા રહો ફૂલો ની જેમ
જો અમે ક્યારેક તમને સાથ ન આપી શકીએ
તો પણ આ જ રીતે જનમદિવસની ઉજવણી કરતા રહેજો!
જન્મદિવસની શુભેચ્છાઓ!

દરેક દિશાઓમાંથી આપને સુખ, સફળતા, સંતોષ અને તંદુરસ્તી પ્રાપ્ત થાઓ.
આપનું જીવન સદાય મંગલમય અને ખુશીઓથી ઝળહળતું રહે એવી પ્રભુને નમ્ર પ્રાર્થના…
જન્મદિવસની શુભકામના.

જન્મદિવસની સ્નેહભર શુભકામનાઓ …
આપના સારા સ્વાસ્થ્ય, દીર્ઘાયુ અને
યશસ્વી જીવન ની શુભકામના પાઠવું છું.

જન્મ દિવસ ની શુભેચ્છા .
આખું વર્ષ તન, મન અને ધન થી સારું રહે,
નવું વર્ષ સારુ નીવડે એવી ભગવાનને પ્રાર્થના
સાથે જન્મ દિવસ ની ઘણી ઘણી શુભેચ્છા.

તમારો જન્મદિન છે “ખાસ”
કેમ કે તમે છો
સૌનાં દિલની ‘પાસ’
અને આજે પૂરી થાય તમારી બધી જ “આશ”
જન્મદિવસની શુભકામના.

સફળતા… તમને ચૂમે.
સુખ… તમને ગળે લગાવે.
તક… તમને પસંદ કરે.
સમૃદ્ધિ… તમારો પીછો કરે.
પ્રેમ… તમને ભેટી પડે.
શ્રેષ્ઠ મિત્રો… તમારી આસપાસ રહે…
જન્મદિવસની શુભકામના.!!!

સંબંધ છે અમારો ભાઈ-બહેનનો,
ક્યારેક મીઠો ક્યારેક ખાટો,
ક્યારેક ગુસ્સો તો ક્યારેક મનામણાં,
આજે છે, મારા ભાઈનો જન્મદિવસ છે,
તેથી એક મોટી કેક સાથે મીઠી યાદો લાવી છું,
અને આપણે આ ખુશીનો દિવસ ઉજવીશું.

તને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને આગામી વર્ષ માટેની શુભેચ્છાઓ.
મારા સાચા મિત્ર બનવા બદલ આભાર!

ભગવાન તમને દુનિયાભરનુ સુખ આપે
જીવનમાં દરેક પગલે પ્રગતિ આપે;
તમારા હોઠ પર સદાય સ્મિત રહે;
જન્મદિવસ પર આવી ભેટ આપે.
જન્મદિવસની શુભેચ્છાઓ!

“તારો જન્મદિવસ અમારા માટે જાણે પર્વ છે!
ભલે તે ભીની હોય કે સૂકી હોય,
પાર્ટી તો. હોય જ છે !!
પછી ક્યારે પાર્ટીકરીશું?
જન્મદિવસની અનેક શુભેચ્છાઓ”

આજે તમારો જન્મદિવસ
વધતા જતા દરેક દિવસે તમારી સફળતા, તમારું જ્ઞાન અને તમારી ખ્યાતિ વૃધ્ધી પામો,
અને સુખ સમૃદ્ધિ ની બહાર આપના જીવનમાં નિત્ય આવતી રહે..
આપને વિશાળ આયુષ્ય લાભો,
આજ જન્મદિવસ ની અગણિત શુભેચ્છાઓ.

પ્રેમથી ભરેલું જીવન મળે આપને,
ખુશીઓથી ભરેલાં ક્ષણ મળે આપને,
ક્યારેય કોઈ મુસીબતનો સામનો કરવો ન પડે, એવો આવનાર સમય મળે આપને.
જન્મદિવસની શુભેચ્છા

આ દિવસ, આ મહિનો, આ તારીખ જ્યારે જ્યારે આવે,
અમે કેટલા પ્રેમથી જન્મદિવસની મહેફિલ સજાવીએ,
દરેક શમા પર નામ લખ્યું દોસ્તી નું,
તેના રોશનીમાં ચંદ્ર જેવો તારો ચહેરો જોઈએ.
જન્મદિવસની શુભેચ્છા!

ચહેરો તમારો ખિલેલો રહે ગુલાબ ની જેમ
નામ તમારુ રોશન થાય સૂરજ ની જેમ
દુઃખમાં પણ હસતા રહો ફૂલો ની જેમ
જો અમે ક્યારેક તમને સાથ ન આપી શકીએ
તો પણ આ જ રીતે જનમદિવસની ઉજવણી કરતા રહેજો!
જન્મદિવસની શુભેચ્છાઓ!

જન્મદિવસના શુભ પ્રસંગે,
શું ભેટ આપુ તમને?
બસ આજ રીતે સવીકારી લેજો ,
લાખો લાખો પ્રેમ તમને!
જન્મદિવસની શુભેચ્છાઓ!

આજના જન્મ દિવસે
આપને આનંદી મન મુબારક
ખૂંટે નહી તેટલું ધન મુબારક
તંદુરસ્તી ભર્યું તન મુબારક
આપને જન્મ દિવસ મુબારક.

આજ મુબારક કાલ મુબારક
દરિયા જેટલું વ્હાલ મુબારક
તમે રહો ખુશ હરહાલ મુબારક
આ દિન તમને હરસાલ મુબારક
Happy Birthday.

સાહસથી ભરપૂર બીજું વર્ષ તમારી રાહ જોઈ રહ્યું છે. તમારો જન્મદિવસ ધામધૂમથી અને વૈભવ સાથે ઉજવીને તેનું સ્વાગત કરો. તમને ખૂબ જ ખુશ અને આનંદથી ભરેલા જન્મદિવસની શુભેચ્છાઓ!

કોઈ સ્માર્ટ, ખૂબસૂરત, રમુજી છે અને મને મારી ઘણી યાદ અપાવે છે તેને જન્મદિવસની શુભેચ્છાઓ…

અત્યાર સુધીનો શ્રેષ્ઠ જન્મદિવસ રહે તેવી શુભકામનાઓ.

તમે તમારા જીવનનું બીજું વર્ષ ઉજવી રહ્યા છો ત્યારે હું કેટલો ખુશ છું તે વ્યક્ત કરવા માટે એકલા શબ્દો પૂરતા નથી! તમારા જન્મદિવસ પર મારી તમારા માટે શુભેચ્છા એ છે કે તમે હંમેશા ખુશ અને સ્વસ્થ રહેશો. ક્યારેય બદલશો નહીં!
હેપી જન્મદિવસ મારા પ્રિય.

તમે જેના પર લાગણીઓ વરસાવો છો,
એ લોકો તમારી કદર કરતા રહે.
ગેરહાજર ભલેને ના હોવ તમે મહેફિલ માં, પણ લોકો તમારી વાતો થી હાજરી ભરતા રહે.

તમે જીવનમાં ખૂબ પ્રગતિ કરો,
માર્ગ તમારા ચાલતા સરળ કરો,
જીવનમાં અઢળક નામના મેળવો,
એવી અમારી મનોકામના મેળવો,
સાથે જન્મદિવસની શુભકામનાઓ.

ખૂબ ખુશીઓથી જીવ્યું છે તમે જીવન
અને આ જ રીતે જીવતા રહો,
હંમેશાં ખુશીઓના ઘૂંટડા પીતા રહો
હેપ્પી બર્થ ડે.

જરૂર જો પડે તો મારી ખુશીઓનો પટારો ખાલી કરી તમારો પટારો ભરી જઉં.
તમને મળવા સાત સમુદ્ર તરવા પડે, તો એ પણ તરી જઉં.
દુઃખ ના કાંકરા જો આવે તમારા રસ્તે, એ દળવા પડે તો દરી જઉં.
વ્હાલ જો ઓછો પડે તમારા જીવન માં, તો લાગણીઓ વરસાવવા પ્રેમથી ઉભરી જઉં.

તારા આવવાના માર્ગને સજાવું,
કે મારા દિલને સમજાવું,
તારા આ જન્મદિવસને કેવીરીતે ખાસ બનાવું,
એજ હું મારા દિલ ને સમજાવું,
આકુળ વ્યાકુળ તારા ખાસ દીવસ ની રાહમાં રોજ વિતાવું,
તને જન્મદિવસની વધામણી આપતાં રોજ સપના સજાવું.

દુનિયાની દરેક ખુશીઓ તમને મળી જાય.
સંબંધીઓ સાથે મન તમારા ભળી જાય.
ચહેરા પર દુઃખની રેખાઓ ક્યારેય ન ખેંચાય.
ઈશ્વરને પ્રાર્થના જે કરું, તમાર માટે એ બધીએ તમને ફળી જાય.

તમે મારા જીવનની સૌથી કિંમતી વ્યક્તિ છો
જેમણે મને અપાર ખુશીઓ આપી છે.
જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ
જન્મદિવસ ની શુભકામના.

જીવનમાં આશીર્વાદ મળે વડીલોથી,
સહયોગ મળે નાનાઓથી,
ખુશી મળે દુનિયાથી, પ્રેમ મળે સૌથી,
આજ દુઆ છે મારી પ્રભુને.
જન્મદિવસ ની શુભકામના
હેપી બડે ની શાયરી.

આકાશની ઊંચાઈ પર નામ હોય તમારું
ચાંદની ધરતી પર મુકામ હોય તમારું
અમે તો રહિએ છીએ નાની દુનિયામાં
પણ પ્રભુ કરે કે આખું વિશ્વ તમારું હોય.

આટલા વર્ષોથી અવિરત વ્હાલ જે વરસાવતા આવ્યા છો, યાદ છે મને.
મુશ્કેલીઓમાં મને જેમ હસાવતા આવ્યા છો, યાદ છે મને.
થયેલા રિસમણા ભૂલી મને જેમ મનાવતા આવ્યા છો, યાદ છે મને.
જવાબદારીઓ ઘરની જેમ નિભાવતા આવ્યા છો, યાદ છે મને.
ફક્ત શબ્દોથી અને શુભકામનાઓથી તમારું ઋણ નહિ ચૂકવી શકાય,
માટે જો વર્તનથી તમારું ઋણ ચૂકવી શકું તો જ જીવનમાં યાદ રાખજો મને.

ઈશ્વરને સદા રહેશે મારી પ્રાર્થના,
આ એક વર્ષ જ નહીં માત્ર તમારા,
દરેક વર્ષ ખુશીઓથી વીતે તમારા,
આવનારા મહિનાની ખાસ તારીખે તમારી,
આવી જન્મદિવસ ની ખાસ સવારી,
તેની શુભેચ્છાઓ માટે શબ્દો રૂપી ભેંટ અમારી.

મીણબત્તી ના ગણો,
પણ એ જે પ્રકાશ આપે છે એ જુઓ.
જીવનના વર્ષો ના ગણો
પણ જીવન જીવો છો એ ગણો.
જન્મદિનની શુભેચ્છા.

સોનેરી સવારનો કુમળો તડકો આંખને સ્પર્શે,
ખુલે નયનો નવી ઉમ્મીદો સળવળે,
નયનોએ દેખેલા દરેક સ્વપ્નો ફળે,
એવી જન્મદિવસની શુભેચ્છાઓ અમોના હ્રદય તળે.

મારા જન્મદિને, મેં તમને વિશ્વની ક્યુટેસ્ટ
ભેટ આપવાનું વિચાર્યું હતું પણ પછી
મને લાગ્યું કે એ તો શક્ય જ નથી!
કેમ કે તમે પોતે જ વિશ્વની સૌથી ક્યુટેસ્ટ ભેટ છો.
જન્મદિવસ ની શુભકામના.

જન્મદિવસનો હરખ તમારી આંખોમાં છલકાય,
અમારા થકી છુપાવતા તમોથી મન મહીં મલકાય,
અમારાથી અપાય જ્યારે સરપ્રાઈઝ આનંદ છલકાય,
આખુ વર્ષ તમોનું આમજ આનંદિત બની મલકાય.

જાદુ તમારો ચાલતો રહે જાન્યુઆરી માં.
ફાયદો થતો રહે પુરા ફેબ્રુઆરી માં.
માન વધતા રહે માર્ચ મહિનામાં માં.
આશાઓ પુરી થાય એવો એપ્રિલ રહે.
મીઠાઈઓ વહેંચાવડાવે એવો મે રહે.
જાનહાની વગરનો પૂરો જૂન રહે.
જાગરણ વગરનો જુલાઈ રહે.
અણધારી ખુશીઓ લઈ આવતો ઓગસ્ટ રહે.
સપનાઓ સાકાર થતો સપ્ટેમ્બર રહે.
અનમોલ સંબંધ બંધાતા રહે ઓક્ટોમ્બર માં.
નફરત મુક્ત મન બને તમારું નવેમ્બર માં.
ડાન્સ કરતા રહો ખુશીઓથી, પુરા ડિસેમ્બર માં.
આજ જન્મદિવસે એવી જ પ્રભુને પ્રાર્થના.

આજના જન્મ દિવસે…
આપને આનંદી મન મુબારક
ખૂંટે નહી તેટલું ધન મુબારક
તંદુરસ્તી ભર્યું તન મુબારક
આપને જન્મ દિવસ મુબારક
Happy Birthday ! 🎂. Let all your wishes come true ✨

આપનું જીવન જળહળતુ અને સર્વે કાર્યોમા પ્રગતિશીલ બની રહે.
ઉતરો ઉતર ખૂબ પ્રગતિ કરો, દીધાર્યું બનો, આપનુ જીવન હંમેશા ખુશીઓથી ભરેલું રહે, માતાજી આપણે શક્તિ પ્રદાન કરે એવી જગત જનની માઁ આધ્યાશક્તિના ચરણોમા પ્રાથઁના….🚩
Happy Birthday ! 🎂🎁🙂

જન્મદિવસ🎂 ની હાદિઁક🎊 શુભકામનાઓ🍫
સંપૂર્ણ દુનિયા🌏 ને ખુશ😊 રાખવાવાળો મારો 🍃~ભોળાનાથ ~🍃 હર એક પલ તમારી ખુશી🙂 નો ખ્યાલ રાખે અને આપની હર એક ઈચ્છા પૂરી કરે એવી પ્રભુ પાસે પ્રાર્થના📿🙏🏻

ચહેરો તમારો હંમેશા ખિલેલો રહે ગુલાબ ની જેમ
નામ તમારુ રોશન થાય સૂરજ ની જેમ
દુઃખમાં પણ હસતા રહો ફૂલો ની જેમ
જો અમે ક્યારેક તમને સાથ ન આપી શકીએ
તો પણ આ જ રીતે જનમદિવસની ઉજવણી કરતા રહેજો!
🌹🌹🌹 જન્મદિવસની ખુબ ખુબ શુભેચ્છાઓ! 🌹🌹🌹

સફળતા !!! તમને ચૂમે.
સુખ !!! તમને ગળે લગાવે.
તક !!! તમને પસંદ કરે.
સમૃદ્ધિ !!! તમારો પીછો કરે.
પ્રેમ !!! તમને ભેટી પડે.
શ્રેષ્ઠ મિત્રો !!! તમારી આસપાસ રહે,
જન્મદિવસની ખુબ ખુબ શુભેછાઓ !!!
મહાદેવ તમને સદાય સહાય રહે તેવી પ્રભુ પાસે પ્રાર્થના.

જીવનમાં આશીર્વાદ મળે, વડીલોથી,
સહયોગ મળે, નાનાઓથી,
ખુશી મળે, દુનિયાથી,
પ્રેમ મળે, બધા પાસેઓથી,
આજ પ્રાર્થના છે મારી મહાદેવ પાસે,
જન્મદિવસ ની ખુબ ખુબ શુભકામના 🎂🎂🎉🎁🎉🎊

આ દિવસ માટે તેમનો આભાર કેવી રીતે માનું,
જેમણે તમને આ ધરતી પર મોકલ્યો અમારા માટે,
આ જન્મદિવસ પર બીજું કંઇ તો ના આપી શકીએ,
બસ મારી બધી દુવાઓ છે તમારી લાંબી ઉમ્ર માટે
🌹જન્મદિવસની હાર્દિક શુભેચ્છા

ભગવાન દૂર રાખે તમને બધા દુઃખથી
જન્મદિન મુબારક હો દિલની ગહરાઈયોથી
💐 Wish you a very Happy Birthday.

જેમણે મારી આંગળીઓ પકડી અને
મને ચાલવાનું શીખવ્યું
આવા મારા પિતાને જન્મદિવસની શુભકામનાઓ ..!

તમે તે તારાની જેમ ચમકશો
જેનો પ્રકાશ ક્યારેય ઓછો થતો નથી
તમને તે ફૂલની ગંધ આવે છે
ફૂલ જે ક્યારેય સમાપ્ત થતું નથી
“જન્મદિવસ ની શુભકામના”

વાદળી આકાશ પર તમારું નામ લખો
વાદળો પર તમારો જન્મદિવસ ઉજવો,
હું તમારા બધા દુ: ખ દૂર કરીશ,
હું તમારા પર દરેક ખુશીનું બલિદાન આપીશ.

પ્રેમથી ભરેલું જીવન મળે આપને
ખુશીઓથી ભરેલી ક્ષણ મળે આપને,
ક્યારેય કોઈ મુસીબતનો સામનો કરવો ન પડે,
એવો આવનાર સમય મળે આપને.

ભગવાન તમારા જીવનમાં આશીર્વાદ આપે છે અને હું તમને તમારા ભવિષ્ય માટે શુભેચ્છા પાઠવું છું. જન્મદિવસ ની શુભકામના.

મારા પ્રિય મિત્ર, તમારો આ ખાસ દિવસ સુંદર, જાદુઈ અને
ક્યારેય ભુલાય નહિ તેવા ક્ષણોથી ભરેલો રહે !
🤗જન્મદિવસની હાર્દિક શુભેચ્છા🤗

હસતા રહો🥳તમે લાખો 🥳ની વચ્ચે, 🥳ખીલતા રહો તમે 🥳કરોડો ની વચ્ચે,
રોશન રહો 🥳તમે 🥳અરબો ની વચ્ચે, 🥳જેવી રીતે 🥳રહેછે સૂરજ સિતારો ની વચ્ચે.
🌹હેપ્પી બર્થડેય 🌹

યાર તારા જન્મ દિવસ પર કોઇ કિમતી વસ્તુ ભેટમાં આપવાનું વિચારૂ છુ,
પણ પછી વિચાર આવ્યો કે, તુ ખોઇ નાખીસ, એટલે રહેવા દઉ છુ.
જન્મ દિવસની હાર્દિક શુભેચ્છા, પાર્ટીનું શું છે મેસેજ કરજે.

ભૂતકાળ ભૂલી જાઓ; ભવિષ્યની રાહ જુઓ, કારણ કે શ્રેષ્ઠ વસ્તુઓ હજુ આવવાની બાકી છે.

જન્મદિવસની શુભકામના. દરેક દિશાઓમાંથી આપને સુખ, સફળતા, સંતોષ અને તંદુરસ્તી પ્રાપ્ત થાઓ.
આપનું જીવન સદાય મંગલમય અને ખુશીઓથી ઝળહળતું રહે એવી પ્રભુને નમ્ર પ્રાર્થના…

આજ તમારો જગમાં હતો અવતરણ દિવસ,
આજ બનાવી દઈએ ઉજવી ખાસ દિવસ,
મારા માટે વર્ષનો આ છે ખાસ દિવસ,
ખૂબ ખૂબ શુભેચ્છાઓ તમને જન્મદિવસ.

તો મિત્રો આ હતી ગુજરાતી જન્મદિવસની શુભકામનાઓ – Happy birthday wishes gujarati. અમને આશા છે કે તમે આ પોસ્ટનો આનંદ માણશો. આ શુભેચ્છાઓ તમારા મિત્રો સાથે શેર કરો. અમે આશા રાખીએ છીએ કે તેઓ આ જન્મદિવસની શુભકામનાઓ (happy birthday text in gujarati) વાંચીને ખૂબ જ ખુશ થશે.

Thanks for reading all the happy birthday wishes, shayri, status, quotes and messages in gujarati.

Leave a Comment