અહી અમે આપની સાથે ગુજરાતી માં એબીસીડી (ABCD in Gujarati) આપી છે. ABCD સાથે ગુજરાતી વર્ણમાલા નું પણ ઇંગ્લિશ માં ભાષાંતર આપવામાં આવ્યું છે.
English Alphabet in Gujarati
ABCD | ABCD in Gujarati |
A | એ |
B | બી |
C | સી |
D | ડી |
E | ઇ |
F | એફ |
G | જી |
H | એચ |
I | આઇ |
J | જે |
K | કે |
L | એલ |
M | એમ |
N | એન |
O | ઓ |
P | પી |
Q | ક્યુ |
R | આર |
S | એસ |
T | ટી |
U | યુ |
V | વી |
W | ડબલ્યુ |
X | એક્સ |
Y | વાય |
Z | ઝેડ |
ઉપરના ટેબલ મે English ABCD ને ગુજરાતી માં શું વાંચવામાં આવે છે તેની જાણકારી આપવામાં આવી છે. જેમ કે English ABCD માં “F” ને “એફ” એમ વાંચવામાં આવે છે.
ABCD and Gujarati Alphabet
Gujarati Alphabet | Gujarati Alphabet in English |
અ | A |
આ | Aa |
ઇ | I |
ઈ | ee |
ઉ | u |
ઊ | oo |
એ | e |
ઐ | ai |
ઓ | o |
ઔ | au |
ક | K |
ખ | Kh |
ગ | G |
ઘ | Gh |
ચ | Ch |
છ | Chh |
જ | J |
ઝ | jh |
ટ | T |
ઠ | th |
ડ | D |
ઢ | Dh |
ણ | N |
ત | T |
થ | Th |
દ | D |
ધ | Dh |
ન | N |
પ | P |
ફ | F |
બ | B |
ભ | Bh |
મ | M |
ય | Y |
ર | R |
લ | L |
વ | V |
શ | Sh |
ષ | Sh |
સ | S |
હ | H |
ળ | L |