પશ્ચિમ રેલ્વે: મથુરા ખાતે નોન-ઇન્ટરલોકિંગ કાર્યને કારણે 42 ટ્રેનો રદ

અમદાવાદ: મથુરા જં. ખાતે નોન-ઇન્ટરલોકીંગ કામના કારણે આગ્રા ડિવિઝનના સ્ટેશન, પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી સુમિત ઠાકુરે આજે જાહેર કર્યા મુજબ, 22 જાન્યુઆરી, 2024 થી 5 ફેબ્રુઆરી, 2024 વચ્ચે પશ્ચિમ રેલવેની કેટલીક ટ્રેનો રદ કરવામાં આવશે.

આ ટ્રેનોની વિગતો નીચે મુજબ છે.

ટ્રેનો રદ:

1.ટ્રેન નંબર 12247 બાંદ્રા ટર્મિનસ- નિઝામુદ્દીન યુવા એક્સપ્રેસ 12મી જાન્યુઆરી, 2024 થી 02 ફેબ્રુઆરી 2024 સુધી રદ રહેશે.

2.ટ્રેન નંબર 12248 એચ. નિઝામુદ્દીન બાંદ્રા ટર્મિનસ યુવા એક્સપ્રેસ 13મી જાન્યુઆરી, 2024 થી 3જી ફેબ્રુઆરી 2024 સુધી રદ રહેશે.

3.ટ્રેન નંબર 12911 વલસાડ – હરિદ્વાર એક્સપ્રેસ 09મી જાન્યુઆરી, 2024 થી 30મી જાન્યુઆરી 2024 સુધી રદ રહેશે.

4.ટ્રેન નંબર 12912 હરિદ્વાર – વલસાડ એક્સપ્રેસ 10મી જાન્યુઆરી, 2024 થી 31મી જાન્યુઆરી 2024 સુધી રદ રહેશે.

5.ટ્રેન નંબર 12917 અમદાવાદ – એચ. નિઝામુદ્દીન ગુજરાત સંપર્ક ક્રાંતિ એક્સપ્રેસ 8મી જાન્યુઆરી, 2024 થી 29મી જાન્યુઆરી 2024 સુધી રદ રહેશે.

6.ટ્રેન નંબર 12918 એચ. નિઝામુદ્દીન – અમદાવાદ ગુજરાત સંપર્ક ક્રાંતિ એક્સપ્રેસ 13મી જાન્યુઆરી, 2024 થી 3જી ફેબ્રુઆરી, 2024 સુધી રદ રહેશે.

7.ટ્રેન નંબર 20945 એકતા નગર – એચ. નિઝામુદ્દીન એક્સપ્રેસ 10મી જાન્યુઆરી, 2024 થી 02મી ફેબ્રુઆરી 2024 સુધી રદ રહેશે.

8.ટ્રેન નંબર 20946 એચ. નિઝામુદ્દીન – એકતા નગર એક્સપ્રેસ 9મી જાન્યુઆરી, 2024 થી 01મી ફેબ્રુઆરી 2024 સુધી રદ રહેશે.

9.ટ્રેન નંબર 14309 લક્ષ્મીબાઈ નગર – દેહરાદૂન એક્સપ્રેસ 24મી જાન્યુઆરી, 2024 થી 01મી ફેબ્રુઆરી 2024 સુધી રદ રહેશે.

10.ટ્રેન નંબર 14310 દેહરાદૂન – લક્ષ્મીબાઈ નગર એક્સપ્રેસ 23મી જાન્યુઆરી, 2024 થી 31મી જાન્યુઆરી 2024 સુધી રદ રહેશે.

11. ટ્રેન નંબર 14317 ઇન્દોર – દેહરાદૂન એક્સપ્રેસ 21મી જાન્યુઆરી, 2024 થી 4 ફેબ્રુઆરી 2024 સુધી રદ રહેશે.

12.ટ્રેન નંબર 14318 દેહરાદૂન – ઈન્દોર એક્સપ્રેસ 20મી જાન્યુઆરી, 2024 થી 3જી ફેબ્રુઆરી 2024 સુધી રદ રહેશે.

13.ટ્રેન નંબર 19307 ઇન્દોર – ચંદીગઢ એક્સપ્રેસ 25મી જાન્યુઆરી, 2024 થી 2જી ફેબ્રુઆરી 2024 સુધી રદ રહેશે.

14.ટ્રેન નંબર 19308 ચંદીગઢ – ઈન્દોર એક્સપ્રેસ 26મી જાન્યુઆરી, 2024 થી 3જી ફેબ્રુઆરી 2024 સુધી રદ રહેશે.

15.ટ્રેન નંબર 19325 ઇન્દોર – અમૃતસર એક્સપ્રેસ 26મી જાન્યુઆરી, 2024 થી 2જી ફેબ્રુઆરી 2024 સુધી રદ રહેશે.

16.ટ્રેન નંબર 19326 અમૃતસર – ઈન્દોર એક્સપ્રેસ 28મી જાન્યુઆરી, 2024 થી 4 ફેબ્રુઆરી 2024 સુધી રદ રહેશે.

17.ટ્રેન નંબર 20957 ઈન્દોર – નવી દિલ્હી સુપરફાસ્ટ એક્સપ્રેસ 10મી જાન્યુઆરી, 2024 થી 4 ફેબ્રુઆરી 2024 સુધી રદ રહેશે.

18.ટ્રેન નંબર 20958 નવી દિલ્હી- ઇન્દોર સુપરફાસ્ટ એક્સપ્રેસ 11મી જાન્યુઆરી, 2024 થી 5મી ફેબ્રુઆરી 2024 સુધી રદ રહેશે.

19.ટ્રેન નંબર 22209 મુંબઈ સેન્ટ્રલ-નવી દિલ્હી દુરાન્તો એક્સ્પ. 8મી જાન્યુઆરી, 2024 થી 2જી ફેબ્રુઆરી 2024 સુધી રદ રહેશે.

20.ટ્રેન નંબર 22210 નવી દિલ્હી – મુંબઈ સેન્ટ્રલ દુરાન્તો એક્સ્પ. 9મી જાન્યુઆરી, 2024 થી 3જી ફેબ્રુઆરી 2024 સુધી રદ રહેશે.

21.ટ્રેન નંબર 22917 બાંદ્રા ટર્મિનસ- હરિદ્વાર સુપરફાસ્ટ એક્સપ્રેસ 10મી જાન્યુઆરી, 2024 થી 31મી જાન્યુઆરી 2024 સુધી રદ રહેશે.

22.ટ્રેન નંબર 22918 હરિદ્વાર – બાંદ્રા ટર્મિનસ સુપરફાસ્ટ એક્સપ્રેસ 11મી જાન્યુઆરી, 2024 થી 1લી ફેબ્રુઆરી 2024 સુધી રદ રહેશે.

23. ટ્રેન નંબર 22941 ઈન્દોર – શહીદ કેપ્ટન તુષાર મહાજન એક્સપ્રેસ 8મી જાન્યુઆરી, 2024 થી 29મી જાન્યુઆરી 2024 સુધી રદ રહેશે.

24.ટ્રેન નંબર 22942 શહીદ કેપ્ટન તુષાર મહાજન – ઈન્દોર એક્સપ્રેસ 10મી જાન્યુઆરી, 2024 થી 31મી જાન્યુઆરી 2024 સુધી રદ રહેશે.

25.ટ્રેન નંબર 22921 બાંદ્રા ટર્મિનસ- ગોરખપુર (અનામત ટ્રેન) 21 જાન્યુઆરી, 2024 થી 4 ફેબ્રુઆરી 2024 સુધી રદ રહેશે.

26.ટ્રેન નંબર 22922 ગોરખપુર – બાંદ્રા ટર્મિનસ (અનામત ટ્રેન) 23મી જાન્યુઆરી, 2024 થી 6ઠ્ઠી ફેબ્રુઆરી 2024 સુધી રદ રહેશે.

27.ટ્રેન નં.22975 બાંદ્રા ટર્મિનસ- રામનગર સુપરફાસ્ટ 25મી જાન્યુઆરી, 2024 અને 1લી ફેબ્રુઆરી 2024ના રોજ રદ રહેશે.

28.ટ્રેન નં.22976 રામનગર – બાંદ્રા ટર્મિનસ સુપરફાસ્ટ 26મી જાન્યુઆરી, 2024 અને 2જી ફેબ્રુઆરી 2024ના રોજ રદ રહેશે.

29.ટ્રેન નંબર 22444 બાંદ્રા ટર્મિનસ- કાનપુર સુપરફાસ્ટ એક્સપ. 26મી જાન્યુઆરી, 2024 અને 2જી ફેબ્રુઆરી 2024ના રોજ રદ રહેશે.

30.ટ્રેન નંબર 22443 કાનપુર- બાંદ્રા ટર્મિનસ સુપરફાસ્ટ એક્સપ. 24મી જાન્યુઆરી, 2024 અને 31મી જાન્યુઆરી 2024ના રોજ રદ રહેશે.

31.ટ્રેન નંબર 20921 બાંદ્રા ટર્મિનસ -લખનૌસુપરફાસ્ટ એક્સપ. 20મી જાન્યુઆરી, 2024 થી 3જી ફેબ્રુઆરી 2024 સુધી રદ રહેશે.

32.ટ્રેન નંબર 20922 લખનૌ – બાંદ્રા ટર્મિનસ સુપરફાસ્ટ એક્સપ. 21મી જાન્યુઆરી, 2024 થી 4 ફેબ્રુઆરી 2024 સુધી રદ રહેશે.

33.ટ્રેન નંબર 19401 અમદાવાદ – લખનૌ એક્સપ્રેસ 22મી જાન્યુઆરી, 2024 અને 29મી જાન્યુઆરી 2024ના રોજ રદ રહેશે.

34.ટ્રેન નંબર 19402 લખનૌ – અમદાવાદ એક્સપ્રેસ 23મી જાન્યુઆરી, 2024 અને 30મી જાન્યુઆરી 2024ના રોજ રદ રહેશે.

35.ટ્રેન નંબર 19409 અમદાવાદ – ગોરખપુર એક્સપ્રેસ 20મી જાન્યુઆરી, 2024 થી 3જી ફેબ્રુઆરી 2024 સુધી રદ રહેશે.

36.ટ્રેન નંબર 19410 ગોરખપુર – અમદાવાદ એક્સપ્રેસ 22મી જાન્યુઆરી, 2024 થી 5મી ફેબ્રુઆરી 2024 સુધી રદ રહેશે.

37.ટ્રેન નંબર 09451 ગાંધીધામ – ભાગલપુર સ્પેશિયલ 26મી જાન્યુઆરી, 2024 અને 2જી ફેબ્રુઆરી 2024ના રોજ રદ રહેશે.

38.ટ્રેન નંબર 09452ભાગલપુર – ગાંધીધામ સ્પેશિયલ 29મી જાન્યુઆરી, 2024 અને 5મી ફેબ્રુઆરી 2024ના રોજ રદ રહેશે.

39.ટ્રેન નંબર 09447 અમદાવાદ – પટના ક્લોન સ્પેશિયલ 10મી જાન્યુઆરી, 2024 થી 31મી જાન્યુઆરી 2024 સુધી રદ રહેશે.

40.ટ્રેન નંબર 09448 પટના – અમદાવાદ ક્લોન સ્પેશિયલ 12મી જાન્યુઆરી, 2024 થી 2જી ફેબ્રુઆરી 2024 સુધી રદ રહેશે.

41.ટ્રેન નંબર 05054 બાંદ્રા ટર્મિનસ- ગોરખપુર (અનામત) 13મી જાન્યુઆરી, 2024 થી 3જી ફેબ્રુઆરી 2024 સુધી રદ રહેશે.

42.ટ્રેન નંબર 05053 ગોરખપુર – બાંદ્રા ટર્મિનસ (અનામત) 12મી જાન્યુઆરી, 2024 થી 2જી ફેબ્રુઆરી 2024 સુધી રદ રહેશે.

Leave a Comment