Pramukh Swami Maharaj Shatabdi Mahotsav All Show
પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ. પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ નું આયોજન અમદાબાદ ખાતે યોજાયેલ છે. જેમા 15 ડિસેમ્બરથી 15 જાન્યુઆરી સુધી દરરોજ બપોરે 2 વાગ્યાથી રાત્રે 9.00 વાગ્યા સુધી પ્રવેશ ચાલુ છે. એના માટે કોઈ પ્રકારના રજિસ્ટ્રેશન રાખેલ નથી. દર્શનાર્થી હરિભક્તોનું તારીખ મુજબ આવવા માટે રજિસ્ટ્રેશન જે-તે દેશની સત્સંગ પ્રવૃત્તિ સેન્ટ્રલ ઓફિસ અને સત્સંગ પ્રવૃત્તિના કાર્યકર … Read more