સુરતમાં બારી પાસે ફોનમાં ગેમ રમતી 5 વર્ષની બાળકીને એવું દર્દનાક મોત મળ્યું કે… ઘટના સાંભળીને હૈયુ ધ્રુજી ઉઠશે…

હાલમાં બનેલી એક દુઃખદ અને ચોકાવનારી ઘટના સામે આવી રહે છે. આ કિસ્સો દરેક માતા-પિતા માટે ચેતવણી રૂપ છે. આ ઘટનામાં માત્ર 5 વર્ષની બાળકનું એવું દર્દનાક મોત મળ્યું કે સાંભળીને રુવાડા બેઠા થઈ જશે. આ ઘટનાઓ સુરતના અમરોલી વિસ્તારમાં કોસાડ આવાસમાં બની હતી. અહીં મનોજ જૈના નામના વ્યક્તિ પોતાના પરિવાર સાથે રહે છે અને … Read more