ગુજરાતી કવિતા અને ગજલ/Gujarati Kavita Gazal
સોનેરી એક સાંજની આ વાત લાવી છું. સોનેરી એક સાંજની આ વાત લાવી છું.તારા મઢેલી રાત સમી આશ લાવી છું.સૂરો નથી, કે સાજ ને સરગમ નથી છતાં,ઝુલે હવા લળી લળી એ રાગ લાવી છું.હો પાનખર બધે, ને છો સૂકી હવા વને,ફરફરતું એક લીલું લીલું પાન લાવી છું.પુષ્પો છે શબ્દ કેરા ને પાંખડી છે પ્રેમની,સાથે અહીં … Read more