ગાંધીનગર: ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડ (GUVNL) ખાવડા ખાતે GSECL ના RE પાર્કમાં સ્થાપિત થનારા પ્રોજેક્ટ્સમાંથી 1,125 MW સોલાર પાવર મેળવવાની યોજના ધરાવે છે. “બિલ્ડ ઓન ઓપરેટ” ના ધોરણે બિડિંગ પ્રક્રિયા દ્વારા પ્રાપ્તિ હાથ ધરવામાં આવશે. સફળ બિડર્સ GUVNL સાથે 25-વર્ષનો પાવર પરચેઝ એગ્રીમેન્ટ (PPA) કરશે.
આ પહેલમાં સ્પર્ધાત્મક બિડિંગ અને ઈ-રેવર્સ ઓકશન દ્વારા ખાવડા ખાતે જીએસઈસીએલના આરઈ પાર્કમાં કુલ 1,125 મેગાવોટ અને બે નાની ક્ષમતાના પ્લોટ્સ (60.24 મેગાવોટ અને 64.76 મેગાવોટ)ના કુલ ગ્રીડ-કનેક્ટેડ સોલર પીવી પ્રોજેક્ટ્સની પસંદગી સાથે ટેન્ડર હેઠળ 12 પ્લોટની ફાળવણીનો સમાવેશ થાય છે. પ્રક્રિયા