અમદાવાદ: 20મી જાન્યુઆરીએ સાયન્સ સિટી ખાતે યોજાનાર ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીના તેરમા પદવીદાન સમારોહમાં ઈસરોના સ્પેસ એપ્લિકેશન સેન્ટર (એસએસી)ના ડાયરેક્ટર નિલેશ દેસાઈને માનદ ડોક્ટરેટની પદવી એનાયત કરવામાં આવશે.