ફળો ના નામ / Fruits Name (Gujarati and English)

આજે આપણે ફળો ના નામ ગુજરાતી અને ઇંગલિશ માંઆર્ટિકલમાં બધા બાળકો ને ઉપીયોગી બને તેવા નામ શીખીશું. આ નામ અહીં બંને ઉપીયોગી ભાષામાં આપવામાં આવેલા છે, જેથી બધા વિદ્યાર્થીઓ કાક નવું શીખી શકશે.તમે ફળો જો રોજિંદા જીવનમાં ખાતા જ હશો અને ઘણાના નામ પણ તમને ખબર હશે. અલગ અલગ ફળોનું સેવન આપણા સ્વાસ્થ્ય માટે ખુબ જરૂરી છે

NoFruits Name in EnglishFruits Name in Gujarati
1Appleસફરજન
2Bananaકેળું
3Orangeનારંગી
4Mangoકેરી
5Watermelonતરબૂચ
6Grapesદ્રાક્ષ
7Black Currantકાળી દ્રાક્ષ
8Sweet Limeમોસાંબી
9Sapotaચીકુ
10Pomegranateદાડમ
11Pineappleઅનાનસ
12Papayaપાપૈયું
13Guavaજામફળ
14Custard Appleસીતાફળ
15Jujubeબોર
16Coconutનાળિયેર
17Sugar caneશેરડી
18Lemonલીંબુ
19Gooseberryઆમળા
20Pearનાશપતી
21Prickly pearકાંટાદાર નાશપતિ
22Cherryચેરી
23Lycheeલિચી
24Tamarindઆમલી
25Muskmelonશકરટેટી
26Dragon Fruitડ્રેગન ફળ (કમલમ)
27Blackberryજાંબુ
28Mulberryશેતૂર
29Dateખજુર
30Strawberryસ્ટ્રોબેરી
31Kiwiકીવી
32Wood Appleકોઠું
33Apricotsજરદાળુ
34Plum (Peach)આલુ બદામ
35Raspberryરાસ્પબેરી
36Avocadoએવોકાડો
37Jackfruitકટહલ
38Olivesજૈતુનનું ફળ

સૂકા મેવા ના નામ ગુજરાતી અને ઇંગલિશ માં

NoDry Fruits Name in EnglishDry Fruits Name in Gujarati
1Almondબદામ
2Cashewકાજુ
3Figsઅંજીર
4Pistachioપિસ્તા
5Walnut (Nut)અખરોટ
6Raisinsકિસમિસ (સૂકી દ્રાક્ષ)
7Peanutsમગફળી (સિંગદાણા)
8Datesખજુર
9Dry Datesખારીક
10Barberryબાર્બેરી
11Areca Nutસોપારી
12Dry Coconutsટોપરું
13Nigella Seeds (Kaloji)કલોંજી
14Watermelon Seedsતડબૂચ બીજ
15Pine Nutsચિલગોઝ
16Lotus Seedsકમળનાં બીજ
17Flax Seedsશણના બીજ

Leave a Comment