ઊંઝા: ભારતીય જનતા પાર્ટી (BJP) શાસિત ઊંઝા નગરપાલિકાના પ્રમુખ દિક્ષિત પટેલે તેમની નિમણૂકના ચાર મહિનામાં જ પદ પરથી રાજીનામું આપી દીધું છે. પટેલે તેમના રાજીનામા પાછળના કારણો અંગે ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો છે. ઊંઝા નગરપાલિકામાં ભાજપની સ્પષ્ટ બહુમતી છે. દેશગુજરાત
The post ઊંઝા નગરપાલિકાના પ્રમુખ પદેથી દિક્ષિત પટેલે આપ્યું રાજીનામું appeared first on DeshGujarat.