ABCD In Gujarati – Gujarati Alphabet | English Alphabet In Gujarati
અહી અમે આપની સાથે ગુજરાતી માં એબીસીડી (ABCD in Gujarati) …
અહી અમે આપની સાથે ગુજરાતી માં એબીસીડી (ABCD in Gujarati) …
ગુજરાતી બારખડી ગુજરાતી ભાષા ને શીખવા માટે ઉપરાંત ઇંગ્લિશ ભાષા ને પણ શીખવામાં ખુબજ મદદરૂપ બને છે. આ શીખ્યા વગર તમે કદાચ ગુજરાતી બોલી તો શકશો, પણ લખવામાં તમને ખુબ મુશ્કેલી પડશે. કોઈ પણ ભાષાના આલ્ફાબેટ સીખવાથી તમે કોઈ પણ સંદેશા વ્યવહાર અને વાતચીત સરળતા થી કરી શકો છો. સામાન્ય ભાષામાં કહીયે તો આ એક પાયા નું જ્ઞાન છે, જે તમામ બાળકો માટે ખુબ જરૂરી છે. ગુજરાતી બારખડી ને ગુજરાતી બારાક્ષરી ના નામે પણ ઓળખવામાં આવે છે. એક અક્ષર ના જુદા જુદા બાર સ્વરૂપો બને છે આથી તેને ગુજરાતી બારાક્ષરી તરીકે પણ ઓળખાય છે.