ભુજ: એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (AAI) એ કચ્છના ભુજ એરપોર્ટના ટર્મિનલના વિસ્તરણ માટે ગ્રાઉન્ડ બ્રેકિંગ કર્યું હતું. ટર્મિનલને આજે 540 મુસાફરોની ક્ષમતાથી વધારીને ભવિષ્યમાં 1200 મુસાફરોની ક્ષમતા કરવા શુક્રવારે ગ્રાઉન્ડ બ્રેકિંગ કરવામાં આવ્યું હતું.
आज भुज विमानपत्तन पर बिल्डिंग के पुनर्निर्माण के कार्य के लिए विमानपत्तन निर्देशक तथा भाविप्रा की टीम तथा M/s DB Infratech, Mumbai of functionalkons ભૂમિ પૂજન સાથે પ્રારંભ થાય છે.
આ કાર્ય પૂર્ણ થયા બાદ બિલ્ડીંગની ક્ષમતા 120 વ્યક્તિની હો જાયેગી. pic.twitter.com/MzKAqCs4CS– ભુજ એરપોર્ટ (@aaibhuairport) 23 ફેબ્રુઆરી, 2024