28-29 જાન્યુઆરીએ અમદાવાદ-વડોદરા રૂટ પર 19 ટ્રેનો રદ કરવામાં આવી છે

વડોદરા: આજે 28 જાન્યુઆરી અને આવતીકાલે 29 જાન્યુઆરીએ વડોદરા – ગેરતપુર સેક્શનના બાજવા સ્ટેશન પર એન્જિનિયરિંગના કામો અને રેલવે દ્વારા જાહેર કરાયેલ સંબંધિત બ્લોકને કારણે 19 ટ્રેનો રદ જાહેર કરવામાં આવી છે.

28મી જાન્યુઆરીએ વડોદરા-અમદાવાદ મેમુ સ્પેશિયલ ટ્રેન, અમદાવાદ-આણંદ મેમુ સ્પેશિયલ ટ્રેન, વડોદરા-અમદાવાદ પેસેન્જર સ્પેશિયલ ટ્રેન, અમદાવાદ-વડોદરા પેસેન્જર સ્પેશિયલ ટ્રેન, અમદાવાદ-વડોદરા મેમુ સ્પેશિયલ ટ્રેન, વડોદરા-વડોદરા સહિત 15 જેટલી ટ્રેનો રદ કરવામાં આવી છે. અમદાવાદ મેમુ સ્પેશિયલ ટ્રેન, અમદાવાદ – વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસ ટ્રેન, વડોદરા – અમદાવાદ ઇન્ટરસિટી એક્સપ્રેસ ટ્રેન, ગાંધીનગર – આનંદ મેમુ સ્પેશિયલ ટ્રેન, અમદાવાદ – વડોદરા મેમુ સ્પેશિયલ ટ્રેન, વડોદરા – અમદાવાદ મેમુ સ્પેશિયલ ટ્રેન, આણંદ – અમદાવાદ મેમુ સ્પેશિયલ ટ્રેન, વડોદરા – અમદાવાદ મેમુ સ્પેશિયલ ટ્રેન, અમદાવાદ-આણંદ મેમુ સ્પેશિયલ ટ્રેન, આણંદ-ભરૂચ મેમુ સ્પેશિયલ ટ્રેન.

Leave a Comment