વડાપ્રધાન નરેન્દ્ર મોદીને વિકાસની ઉડાનના પ્રતીક સમાન ઈમીટેશન આર્ટથી મઢેલા પ્લેનની અપાઈ ભેટ
રાજકોટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ઈમિટેશન આર્ટથી મઢેલા પ્લેનની ભેટ આપવામાં આવી છે. વિકાસની ઉડાનના પ્રતીક સમાન પ્લેનની પીએમ મોદીને રાજકોટના જ્વેલરી એસોસિએશન તરફથી ભેટ આપવામાં આવી છે. આ પ્લેનને 30 કારીગરોએ 30 કલાકની જહેમત બાદ તૈયાર થયુ છે.