ટ્રાન્સપોર્ટેશન યોજના

લાભ કોને મળે?

• ધોરણ ૧ થી ૫ માં અભ્યાસ કરતા વિધાર્થીએ ૧ કી.મી. કરતા વધુ અંતરે ચાલીને જવું પડતું હોય.

• ધોરણ ૬ થી ૮ માં અભ્યાસ કરતા વિધાર્થીએ ૩ કી.મી. કરતા વધુ અંતરે ચાલીને જવું પડતું હોય.

કેટલો લાભ મળે?

• ધોરણ ૧ થી ૫ માં અભ્યાસ કરતા વિધાર્થી માટે રૂપીયા, ૪૦૦/-

• ધોરણ ૬ થી ૮ માં અભ્યાસ કરતા વિધાર્થી માટે રૂપીયા, ૪૦૦/-

• ઉક્ત સહાય બાળકને લઈ જનાર રીક્ષા માલિકને આપવામાં આવે છે.

લાભ ક્યાંથી મળેલ?

• સબંધિત સ્કૂલમાંથી

Leave a Comment