મોદીની ઈમેજ બચાવવા ફેક મેસેજ વાયરલ
સોશિયલ મીડિયા પર નરેન્દ્ર મોદી વિશેનો મેસેજ હમણાં વાયરલ થયો છે. આ મેસેજમાં વિશ્વના અગ્રણી અખબાર ન્યુ યોર્ક ટાઈમ્સે લખ્યું છે કે, મોદી જે રીતે કામ કરી રહ્યા છે એ જોતાં દુનિયાની કોઈ પણ તાકાતે ભારત સામે ટકરાતાં પહેલાં બે વાર વિચારવું પડશે. આ મેસેજમાં એવો દાવો પણ કરાયો છે કે બીબીસીએ લખ્યું છે